બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Corona's case does not decrease by any means, today the figure again reached close to 19 thousand

કોવિડ 19 / કોઈ હિસાબે ઘટતા નથી કોરોના કેસ, આજે ફરી 19 હજારની નજીક પહોંચ્યો આંકડો, મૃતકોની સંખ્યામાં વધારો

Priyakant

Last Updated: 10:19 AM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના કેસોમાં થોડો ઘટાડો થયો છે.

  • દેશમાં કોરોના વાયરસના કેસો કોઈ હિસાબે ઘટતા નથી, આંકડા ચોંકાવનારા 
  • છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કુલ 18,840 નવા કેસ
  • કોરોના વાયરસથી 43 લોકોના મોત તો સામે સક્રિય કેસ 1.25 લાખને પાર 

દેશમાં કોરોના વાયરસના કેસો કોઈ હિસાબે ઘટતા નથી. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વાયરસને કારણે 43 લોકોના મોત થયા છે. હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસ 1.25 લાખને વટાવી ગયા છે. જોકે સમગ્ર દેશમાં કુલ સક્રિય કેસ વધીને 1,25,028 થઈ ગયા છે.

ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દરરોજ ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે એટલે કે, શુક્રવારે દેશમાં 18,930 નવા કેસ નોંધાયા હતા. 

 

શુ કહ્યું WHOએ ? 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સબ-વેરિઅન્ટ BA.2.75 મળી આવ્યું છે.  કોરોનાના આ બદલાતા સ્વરૂપે વિશ્વભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.

ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  636 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે 622  દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3893  પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ