કોવિડ 19 / કોરોના અપડેટ: આ દેશમાં લંબાવાયું લોકડાઉન, વધુ બે દેશમાં તૈયારી, બ્રાઝિલમાં વેક્સિન ટ્રાયલ રોકવામાં આવી 

Corona World Update: Prolonged lockdown in this country, preparations in two more countries, vaccine trial halted in Brazil

દુનિયામાં સંક્રમિતોનો આંકડો ૩.૮૩ કરોડથી વધુ થઇ ગયો છે. ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૨,૮૮,૪૦,૭૭૮થી વધુ થઇ ચૂકી છે. મૃતકોનો આંકડો ૧૦.૯૦ લાખને પાર થઇ ગયો છે. દેશભરમાં થઇ રહેલાં વિરોધ પ્રદર્શનો છતાં ઇઝરાયલે લોકડાઉન ૧૮ ઓક્ટોબર સુધી વધારવાનું નક્કી કર્યું છે. ઇઝરાયલ સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં સંક્રમણની સ્થિતિ સુધારવા માટે આ પગલું ભરવું જરૂરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ