Coronavirus / કોરોના વેક્સીનને લઇને મહત્વના સમાચાર, બ્રિટેનમાં 10,000 લોકો પર પરિક્ષણની તૈયારીઓ શરૂ

corona virus vaccine testing people in britan

કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારી પર કાબુ મેળવવા માટે દુનિયાભરમાં વેક્સીનની શોધ પર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે બ્રિટિનમાં 10,000 લોકો પર કોરોના વાયરસની વેક્સીનનું પરિક્ષણ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકો તરફથી બનાવામાં આવેલ વેક્સિન હવે બીજા ચરણમાં પ્રવેશ કરી ગયું છે. જો આ સફળ થશે તો બાળકો અને વૃદ્ધો પર તેનું પરીક્ષણ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ