સ્ટડીમાં ખુલાસો / કોરોના વેક્સિન લઈને આવું કામ કર્યું તો જ કામનું નહીંતર ગંભીર પરિણામ, સંશોધકોએ સાબિતી આપી

corona virus unvaccinated people increase risk of infection to vaccinated

કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીના સ્ટડીમાં એવું ચોંકાવનારુ તારણ સામે આવ્યું છે કે વેક્સિન ન લેનાર લોકો વેક્સિન લેનાર લોકો માટે મોટો ખતરો બની રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ