Coronavirus / ચીનમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, વુહાન બાદ આ શહેરને લીધું બાનમાં

corona virus resurges in harbin china lockdown heilongjiang

ચીનના વુહાન શહેરને 'કોરોના વાયરસનું જન્મસ્થાન' માનવામાં આવે છે. લાંબા લૉકડાઉન બાદ ચીનના વુહાનમાં તો હવે લોકોની જિંદગી ફરી સામાન્ય બની રહી છે. પરંતુ ઉત્તર પૂર્વી હાર્બિન શહેર કોરોના વાયરસનું નવુ કેન્દ્ર બનતું નજરે પડી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ