મહામારી / કોરોનાં વાયરસના ડેલ્ટા વેરિયન્ટના કારણે ફફડ્યું ડ્રેગન : 15 શહેરો ઝપેટમાં, ફ્લાઇટ્સ રદ્દ

corona virus delta variant cases rise in china

ચીનમાં કોરોના વાયરસનાં ડેલ્ટા સ્વરૂપનાં કેસ વધી રહ્યા છે. ચીનનાં પાટનગર બેઈજિંગ સહિત 15 શહેરમાં ડેલ્ટા વેરિયન્ટનાં કેસ સામે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ