નિકાસ / કોરોના વાયરસથી બચવા ચીન વળ્યું ગુજરાત તરફ, અમદાવાદથી તાબડતોડ મંગાવી રહ્યું છે આ વસ્તુ

Corona Virus China boosts demand made in India disposable masks ahmedabad

આપણે વાત ચીનની કરી રહ્યા છે. જ્યાં કોરોના વાયરસ મોત બની વરસી રહ્યો છે. જે મોતે આજે ચીનની ગતિ પર રોક લગાવી દીધી છે. આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શક્તું નથી. ત્યારે ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે, ચીને પોતાની જરૂરિયાત માટે ભારતથી માસ્કની ખરીદી શરુ કરી છે. આનો સીધો ફાયદો ગુજરાતના માસ્ક ઉત્પાદકોને મળ્યો છે. ત્યારે અમદાવાદના ચાંગોદરની કંપની પણ બનાવી રહી છે રોજના લાખો માસ્ક...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ