Technology / મોબાઈલ ખરીદવાનું વિચારતા હોવ તો કોરોના વાયરસ તમારા માટે લાવ્યું છે ખરાબ સમાચાર

Corona virus brings bad news to you when you are considering buying a mobile

ચીનમાં કોરોના વાઇરસના કારણે મોટા ભાગની મોબાઇલ ઉત્પાદક કંપનીઓએ કામકાજ બંધ કરી દીધું છે. તેના કારણે ભારતમાં સ્માર્ટ ફોન અને ફીચર ફોનની કિંમત રૂ.૩,૦૦૦ સુધી વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ