વેક્સિન / આજે દુનિયા જોશે ભારતની તાકાત : વેક્સિનની શોધમાં 64 દેશોના રાજદૂત ભારતમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

 corona Vaccine 64 Heads Of Missions In India Arrive In Hyderabad.

કોરોના વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થયા છે અને લાખો લોકોએ વાયરસથી જીવ ગુમાવ્યા છે ત્યારે આ કહેર સામે લડવા માટે વિશ્વનાં ઘણા બધા દેશો હવે ભારત સામે આશાની નજરે જોઈ રહ્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ