કોરોના વાયરસ / કોરોનાના નવા કેસમાં સામાન્ય વધારો, એક્ટિવ કેસ 8 મહિનામાં સૌથી ઓછા, જાણો શું છે સ્થિતિ

corona update india only 15786 new cases found active cases lowest in 8 months

ગત 24 કલાકમાં કોરોનાના 15,786 મામલા નોંધાયા છે. રાહતની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8 મહિનામાં સૌથી ઓછી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ