કોરોના એલર્ટ / કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો બનશે શિકાર, જાણો ક્યાં સુધીમાં આવશે વેક્સીન

corona third wave children maharashtra preparation vaccine

કોરોનાની ત્રીજી લહેરને લઈને એલર્ટ અપાયું છે કે તે બાળકોને શિકાર બનાવી શકે છે. હવે દેશની સામે ચેલેન્જ છે કે બાળકોને કેવી રીતે બચાવી શકાય અને તે માટેની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ