સંક્રમણ / મુંબઈનગરી ફરી કોરોનાની ઝપેટમાં! આજના કેસ જાણીને લોકો ચોંક્યા, કેરળ-બંગાળમાં પણ કોરોના બ્લાસ્ટ

corona rise in mumbai 3671 new covid 19 cases gujarat cases

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3671 કેસ નોંધાયા છે, જોકે એકપણ દર્દીનું મોત થયું નથી. મુંબઈમાં હજુ 4 એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે 88 બિલ્ડિંગ સીલ્ડ છે. આ પહેલા બુધવારે 2510 કેસ સામે આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ