બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Corona positive for 150 passengers on flight from Italy to Amritsar

BIG BREAKING / ઈટલીથી આવેલી ફ્લાઈટમાં બીજા દિવસે પણ કોરોના વિસ્ફોટ, 150 યાત્રી પોઝિટિવ

Ronak

Last Updated: 05:39 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈટલીથી અમૃતસર આવેલી ફ્લાઈટમાં 150 મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યા છે. સતત બિજા દિવસે આવું થયું છે કારણકે ગઈકાલે પણ ઈટલીથી આવેલી ફ્લાઈટમાં 125 મુસાફરો પોઝિટીવ હતા.

  • પંજાબના અમૃતસરમાં કોરોના વિસ્ફોટ 
  • ઈન્ટરનેશન એરપોર્ટ પર 150 મુસાફરો પોઝિટીવ 
  • ઈટલીથી અમૃતસર આવી હતી ફલાઈટ 
  • ગઈકાલે પણ 125 મુસાફરો પોઝિટીવ આવ્યા હતા 

પંજાબના અમૃતસરમાં આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મોટો ધડાકો થયો છે. અહીયા ઈટલીથી એક ફ્લાઈટ આવી હતી જેમા 150 યાત્રીઓ પોઝિટીવ આવ્યા છે. નોઈસ એરલાઈનની કુલ ઉડાન 290 યાત્રિઓ સાથે હતી જેમાથી 150 જેટલા યાત્રીઓ પોઝિટીવ આવ્યા છે. ગતરોજ પણ ઈટલીથી જે ફ્લાઈટ આવી હતી તેમા 170 માંથી 125 યાત્રીઓ પોઝિટીવ આવ્યા હતા. 

છેલ્લા 24 કલાકમાં 302 લોકોના મોત 

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1 લાખ 17 કરતા પણ વધારે કેસ નોંધાયા છે. સાથેજ 302 લોકોના મોત પણ થયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તેવામાં વિદેશમાં આવતા મુસાફરો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જેથી સંક્રમણ ફેલાવાનો ભય પણ વધતો જઈ રહ્યો છે. 

ઓમિક્રોન વેરિએંટ ચિંતાનો વિષય 

ઉલ્લેખનીય છે કે ખાસ કરીને જો ઓમિક્રોન વેરિએંટની વાત કરીએતો દેશમાં કુલ 3010 જેટલા ઓમિક્રોન વેરિએન્ટ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના કુલ 876 જેટલા અને 465 જેટલા કેસ નોંધાયા છે. જોકે સારી બાબત એ છે કે ઓમિક્રોનના 3010 પૈકી 1196 જેટલા દર્દીઓ રિકવર થઈ ગયા છે. તેમ છતા પણ ખતરો હજુ યથાવત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ