બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / corona fourth wave could occur in india know what experts

કોરોના રિટર્ન / કોરોના હજૂ ગયો નથી ! દેશમાં આવી શકે છે ચોથી લહેર, જોઈ લો તારીખને લઈને એક્સપર્ટે શું કરી છે ભવિષ્યવાણી

Pravin

Last Updated: 09:17 AM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન અને યુરોપિય દેશોમાં કોરોના ફરીથી ઝડપથી વધી રહ્યો છે, જેને લઈને હવે ચોથી લહેર આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કોરોનાના વધતાં કેસો મામલે ઓમિક્રોનના સબવેરિએન્ટ કારણ હોવાનું માનવામાં આવે છે.

  • વિશ્વના કેટલાય દેશોમાં કોરોના વધ્યો
  • ચોથી લહેર આવવાની શક્યતા
  • ભારત માટે રાહતની વાત

ચીન અને યુરોપિય દેશોમાં કોરોના ફરીથી ઝડપથી વધી રહ્યો છે, જેને લઈને હવે ચોથી લહેર આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કોરોનાના વધતાં કેસો મામલે ઓમિક્રોનના સબવેરિએન્ટ કારણ હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA2 દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. તો વળી બ્રિટેન અને કેટલાય અન્ય યુરોપિય દેશોમાં એક જ દિવસમાં 6 લાખથી વધારે કેસો સામે આવ્યા છે. જો કે, ભારતમાં હાલમાં નવી લહેર આવવાને લઈને ભારતીય નિષ્ણાંતો હાલમાં ચિંતિત નથી.

દુનિયાના કેટલાય ભાગોમાં આવી શકે છે ચોથી લહેર

એક્સપર્ટનું કહેવુ છે કે, ડિસેમ્બર 2021 અને ફેબ્રુઆરીની વચ્ચે આવેલી ત્રીજી લહેરના કારણએ લોકોની ઈમ્યુનિટી વધી ગઈ છે. સાથે જ દેશના કેટલાય રાજ્યોમાં વેક્સિનેશનનો દર ખૂબ જ વધ્યો છે. જો કે, સ્વાસ્થ્ય સેવાઓમાં પૂર્વ રાજ્ય મહાનિર્દેશક અને રાજ્ય સરકારના ટેકનિકલ સલાહકાર ડો. સુભાષ સાલુંખેએ કહ્યું કે, અમે અમારી તૈયારી ઓછી કરી શકીએ નહીં, કારણ કે, દુનિયાના અન્ય ભાગોની માફક ભારતમાં ચોથી લહેર આવી શકે છે. ડો. સુલાંખે કહ્યું કે, ચોથી લહેર વિશે ફક્ત એક વાત ખબર નથી કે, હકીકતમાં ક્યારે થશે અને કેટલીય ગંભીર હશે.

ઓમિક્રોનના 50થી વધારે મ્યૂટેશન

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના 50થી વધારે મ્યૂટેશન થઈ ચુક્યા છે. તેનાથી દુનિયાભરમાં ખળભળાટ મચેલો હતો, જ્યારે નવેમ્બર 2021માં પહેલી વાર દક્ષિણ આફ્રિકામનાં તેની જાણ થઈ હતી. આ વેરિએન્ટ બહું વધારે સંક્રામક હતો. આ જ કારણે હોસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યામાં વધારા સાથે મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો. એક્સપર્ટ કહે છે કે, વેક્સિનેશનના કારણે આ વેરિએન્ટ સ્થિતિમાં ખૂબ જ સુધારો થયો.

ઈઝરાયલમાં મળ્યો વેરિએન્ટ  VoC  નથી

મહારાષ્ટ્ર સરકારની કોવિડ ટાસ્ટ ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીનું કહેવુ છે કે, દેશમાં ત્રીજી લહેરની શરૂઆતમાં ઓમિક્રોન કેબીએ 1 અને બીએ 2 બંને વેરિએન્ટ સામે આવ્યા હતા. ડો. જોશીએ કહ્યું કે, ભારતમાં કોવિડની નવી લહેરનો હાલમાં ભારતમાં કોઈ ખતરો નથી. ઈઝરાયલમાં મળેલો નવો વેરિએન્ટ વિશે એક નવી વીઓસી સામે નથી આવી, ત્યાં સુધી ડરવાનું કોઈ કારણ નથી. જો કે, આપણે માસ્ક પહેરવાનું બંધ ન કરવું જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એંટીબોડી ઓછી થવા પર SARSCoV-2 લોકોને ફરીથી સંક્રમિત કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ