ગોલમાલ / પોઝિટિવ કેસ છુપાવવા સરકાર શું કરી રહી છે જુઓ કથીત વીડિયો થયો વાયરલ

 corona fake taste video viral

કોરોનાના ખોટા ટેસ્ટિંગ દર્શાવવા ખેલ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગ સામે પોઝિટિવ કેસનો રેશિયો ઘટાડવાનો કારસો સામે આવ્યો છે. ટેસ્ટની કીટ વધુ વપરાઈ તેવું દર્શાવવાનો કારસો રચાઈ રહ્યો છે. એન્ટિજેન ટેસ્ટ કર્યા વિના જ કીટનો ઉપયોગ કરાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ