બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / corona crisis increased again due to kerala 34 thousand new cases found across the country covid 19

ચિંતાજનક / ત્રીજી લહેર નક્કી કે શું ? સતત ત્રીજા દિવસે દેશમાં કોરોનાના 34 હજારથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

Dharmishtha

Last Updated: 10:59 AM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત 24 કલાકમાં દેશભરમાંથી 34,403 કોરોના મામલા જોવા મળી રહ્યા છે.

  • ગત 24 કલાકમાં 34,403 કોરોના નવા કેસ આવ્યા
  • કેરળમાં સૌથી વધારે કોરોનાનો કેર
  • દેશમાં કોરોનાના રિકવરી કેસ 97.65 ટકા પર

 ગત 24 કલાકમાં 34,403 કોરોના નવા કેસ આવ્યા

ભારતમાં કોરોનાના મામલામાં રોજના આંકડા જોઈએ તો કોઈ ખાસ રાહત નથી આવી રહી. ગત 24 કલાકમાં દેશભરમાં 34,403 કોરોના મામલા જોવા મળી રહ્યા છે. જો કે આ દરમિયાન કુલ 37,950 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે. આ સમયે દેશમાં કોરોનાના 3, 39, 056 મામલા સક્રિય છે. દેશમાં કુલ 33 લાખ 81 હજાર 629 લોકો કોરોનાનો શિકાર થઈ ચૂક્યા છે. 

દેશમાં કોરોનાના રિકવરી કેસ 97.65 ટકા પર

આ સ્થિતિનું સૌથી મોટું કારણ કેરળ પણ છે. અહીં કોરોનાના દૈનિક આંકડા 20 હજારની ઉપર બનેલા છે. દક્ષિણના રાજ્યોથી કોરોનાના સૌથી વધારે નવા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ગત અનેક દિવસોથી 1 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે રિકવરી રેટ વધતા કોરોનાના એક્ટિવ કેસ ઘટ્યા છે. દેશમાં કોરોનાના રિકવરી કેસ 97.65 ટકા પર છે. ત્યારે કુલ મામલાના 1.02 ટકા કેસ સક્રિય છે.

કેરળમાં સૌથી વધારે કોરોનાનો કેર

કોરોનાનો સૌથી ખરાબ કેર કેરળમાં વર્તાઈ રહ્યો. અહીં ગુરુવારે કોરોનાના સંક્રમણના 22, 182 નવા મામલા સામે આવ્યા તથા મહામારીથી 178 અને દર્દીના મોત થયા છે. આની સાથે કુલ મામલા વધીને 44, 46, 228 થઈ ગયા  અને મૃતકોની સંખ્યા 23, 165 પર પહોંચી ગઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ