દેશ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે અમદાવાદમાં કોરોનાને ઘણાં રાહતના સમાચાર સામે રાહતના સમાચાર બહાર આવ્યાં છે.
અમદાવાદમાં કોરોના કેસમાં વધારા વચ્ચે રાહતના સમાચાર
હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી
અમદાવાદમાં હાલ કોરોનાના કુલ 211 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદમાં કોરોના કેસમાં વધારા વચ્ચે રાહતના સમાચાર
કોરોનાની ત્રીજી લહેરની દહેશત અને કોરોના કેસમાં વધારા વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાનથી સંક્રમિત થઈને દાખલ થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી થઈ છે.
હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 119 દર્દીઓ અને સરકારી હોસ્પિટલમાં 96 દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે. જેમાંથી 18 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે 4 દર્દીઓ વેન્ટિલેટર પર અને 1 દર્દી આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે. અમદાવાદમાં 2500થી વધુ કેસ આવી રહ્યાં હોવા છતાં હોસ્પિટલો હાલ ખાલી દેખાઇ રહી છે.