વાયરસ ગચ્છામી! / આંગળીના વેઢે ગણી શકાય એટલો ગુજરાતમાં કોરોના કેસ, 1 હજારથી ઓછા એક્ટિવ કેસ, જાણો આંકડા

Corona case and Omicron case in Gujarat 05 03 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, 186 દર્દી ડિસ્ચાર્જ જ્યારે કુલ એક્ટિવ કેસ 984 જ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ