બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Controversial statement of Sadhvi Pragya: Hijab is required in the house where Fui is getting married to his aunt's daughter.

વિવાદ / સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન : જે ઘરમાં ફુઈ, માસીની છોકરી સાથે લગ્ન થતા હોય ત્યાં હિજાબની જરુર

Hiralal

Last Updated: 08:37 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ચાલી રહેલા હિજાબ વિવાદની વચ્ચે ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે.

  • હિજાબ વિવાદમાં હવે સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ ઝુકાવ્યું 
  • ભોપાલના ભાજપ  સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું વિવાદીત નિવેદન
  •  મુસ્લિમ છોકરીઓને ઘરમાં જ વધારે ખતરો 
  • ત્યાં પહેરવો જોઈએ હિજાબ

દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં રાજકીય નેતાઓ ઝુકાવીને વિવાદીત નિવેદન આપી રહ્યાં છે. આ વિવાદમાં હવે સાધ્વી પ્રજ્ઞાએ પણ ઝૂકાવ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મુસ્લિમ છોકરીઓને તેમના ઘરમાં જ વધારે ખતરો હોય છે તેથી તેમણે ઘરમાં જ હિજાબ પહેરવો જોઈએ પરંતુ સ્કુલ અને કોલેજમાં તેની જરુર નથી. 

મહિલાઓને ખરો ખતરો ઘરમાં, ત્યાં પહેરવો જોઈએ હિજાબ

સાધ્વી પ્રજ્ઞાએ હિજાબ અને ખિજાબની તુલના કરી. તેમણે કહ્યું કે ખિજાબનો ઉપયોગ ઉંમર છુપાવવા માટે કરાય છે તો હિબાજનો ઉપયોગ ચહેરો છુપાવવા માટે કરાય છે. મુસ્લિમ મહિલાઓને તેમના ફુવા, કાકા અને મામાના છોકરાઓ તરફથી સૌથી વધારે ખતરો રહેતો હોય છે. તેથી તેમણે ઘરમાં પહેરવો જોઈએ. 

સ્કૂલ અને કોલેજોમાં હિજાબની કોઈ જરુર નથી 
સાધ્વીએ આગળ કહ્યું કે હિંદુ તો સનાતની પરંપરામાં માને છે. હિંદુ ધર્મમાં નારીને દેવી તરીકે પૂજવામાં આવે છે. તેથી હિંદુ મહિલાઓ સુરક્ષિત હોય છે. હિંદુ વિદ્યાર્થીઓ પણ ગુરુકુળમાં ભગવા વસ્ત્રો પહેરે છે પરંતુ સ્કૂલ અને કોલેજોમાં યુનિફોર્મ પહેરે છે. મુસલમાનોએ પણ મદરેસામાં કંઈક પહેરવું જોઈએ. લોકોને તેનાથી કોઈ ફર્ક પડતો નથી પરંતુ સ્કૂલ અને કોલેજોમાં હિજાબની કોઈ જરુર નથી. 

જ્યાં કુદ્રષ્ટિ હોય છે ત્યાં પરદો રાખવાની જરુર 

સાધ્વીએ કહ્યું કે જ્યાં ફુઈ, માસી અને પહેલી પત્નીની છોકરી સાથે લગ્ન થઈ જાય હોય ત્યાં હિજાબ પહેરવો જોઈએ કારણે ત્યાં કુદ્રષ્ટિ હોય છે ત્યાં પરદો રાખવાની જરુર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ