બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Consideration of 6 names for members of Central Board of Direct Taxes, see list

LIST / સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસના સભ્યો માટે 6 નામ પર વિચારણા, જુઓ લિસ્ટ

Vishnu

Last Updated: 08:26 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBDTના સભ્યો માટે 1987 બેચના આઈઆરએસ આઈટી કેડરના અધિકારીઓના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે

  • CBDTના સભ્યો માટે 6 નામ પર વિચારણા
  • 1987 બેચના આઈઆરએસ આઈટી કેડરના અધિકારીઓના નામ 

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસના સભ્યો માટે છ નામ વિચારણા હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિલેક્શન કમિટિ સીબીડીટી માટે 6 અધિકારીઓ પર ચર્ચા કરી રહ્યું છે. એપોઈન્મેન્ટ કમિટિ ઑફ કેબિનેટ આ 6 નામ પર મહોર મારે તેવી શકયતા છે. જે છ નામ વિચારણા આધીન છે તેમાં આઈઆરએસ આઈટી કેડરના 1987 બેચના છે. 

સીબીડીટીમાં સભ્યો માટે કયા 6 નામો પર વિચારણા?

  1. પ્રવીણ કુમાર
  2. ગીથા રવિંચંદ્રન
  3. અર્ચના ચૌધરી
  4. રીના સિંહા પુરી
  5. શિશિર ઝા
  6. રજત બંસલ

2 પદો ખાલી પડશે
મહત્વનું છે કે સેન્ટ્રલ બોર્ડ આફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) માં  2 પદો ખાલી પડશે તે માટે 6 નામ રેસમાં ચાલી રહ્યા છે. વર્તમાન સીબીડીટીમાં સંગીતા સિંહ અને અનુજા સારંગી આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રિટાયર થઈ રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અપોઈન્ટમેન્ટ કમિટી આફ કેબિનેટની બેઠક મળશે જેમાં ઉપરોક્ત 6 નામો પર વિચાર કરી બે નામો પર અંતિમ મહોર લગાડવામાં આવશે

CBDT શું છે ?
સીબીડીટી એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગનો એક ભાગ છે. સીબીડીટીમાં છ સભ્યો હોય છે. ભારતમાં પ્રત્યક્ષ કરને લગતી તમામ બાબતો 1 જાન્યુઆરી 1964થી પ્રભાવી રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને સોંપવામાં આવી હતી. સીબીડીટીને બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 દ્વારા સત્તા આપવામાં આવી છે. CBDTભારતમાં પ્રત્યક્ષ કર નીતિઓ અને યોજનાઓ માટે જરૂરી ઇનપુટ્સ પ્રદાન કરે છે. તે આવકવેરા વિભાગ દ્વારા પ્રત્યક્ષ કર કાયદાના વહીવટ માટે પણ જવાબદાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ