ઉત્તરપ્રદેશ / કોંગ્રેસ 25 રૂપિયે વેચાઈ રહી હતી ડુંગળી અને વાંદરાઓએ જુઓ શું કર્યુ?

congress workers were selling onion in monkeys looted onion from a customer

કોંગ્રેસના કાર્યકર્તા સોમવારે ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાની કલેક્ટ્રેટમાં ડુંગળીના વધી રહેલા ભાવને લઇને પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ કરાઇ રહેલા આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા ડુંગળી લઇને બેઠા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ