બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Congress workers misbehaved with shopkeepers for Rs.2000 during the Bharat Jodo Yatra

ગેરવર્તણુંક / ભારત જોડો યાત્રા દરમિયાન રૂ.2000 માટે કોંગ્રેસ કાર્યકરોએ દુકાનદારો સાથે કરી ગેરવર્તણૂક

Hiren

Last Updated: 03:36 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના કાર્યકરોએ કેરળના કોલ્લમમાં ભારત જોડો યાત્રા માટે રુપિયા ન ચૂકવનાર શાકભાજી વિક્રેતાને ધમકી આપી.

  • કોંગ્રેસ પાર્ટી  દ્વારા 3 કાર્યકરોના સસ્પેન્ડ કર્યા
  • યાત્રા કોલ્લમથી અલપ્પુઝા જશે
  • 3570 કીલોમીટરનું  અંતર કાપવાનું છે કન્યાકુમારીથી

કોંગ્રેસની ભારત જોડો યાત્રા માટે ફંડ ન આપવા બદલ દુકાનદારને કથિત રીતે ધમકી આપવાનો મામલો સામા આવ્યો છે.  કેરળના કોલ્લમમાં પ્રવાસ માટે 2000 રુપિયા ન ચૂકવવા પર કોંગ્રેસને કાર્યકરોએ શાકભાજી વિક્રેતા સાથે  ગેરવર્તણુંક કરી હતી. આ બાબતે શાકભાજીની દુકાન ચલાવતા એસ ફવાઝે કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોની ટીમ તેમની દુકાને આવી પહોંચી હતી. તેમની પાસે યાત્રા માટે દાન માંગ્યું. તેણે કહ્યું કે તેણે 500 રુપિયા આપ્યા પરંતું તેણે 2000 રુપિયાની માંગણી કરી ત્યાર બાદ દુકાનમાં રહેલ તમામ શાકભાજી ફેંકી દીધા અને કામદારોને નુકશાન પહોચાડ્યું છે.

 

ગેરવર્તણુંક બદલ પાર્ટીએ ત્રણ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા
યાત્રા માટે ફંડ માંગવાનાં મામલો કોંગ્રેસ પ્રદેશ સુધી પહોચતા કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી જવા પામી હતી.  ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુધાકરને ભારત જોડો યાત્રા માટે 2000 ચૂકવવા બદલ શાકભાજીની દુકાનના વિક્રેતા સાથે ગેરવર્તણુંક કરવા બદલ પાર્ટીના જ ત્રણ કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે.

 

પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાશે

કાશ્મીર સુધીની આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ 3570 કિલોમીટર અંતર કાપશે. પાર્ટીએ રાહુલ ગાંધી સહિત 119 નેતાઓને ભારત યાત્રી નામ આપ્યા છે. જેઓ પદયાત્રા પર કન્યાકુમારીથી કાશ્મીર જશે. 19 સપ્ટેમ્બરો પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાય તેવી શક્યતાઓ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ