રાજીનામુ / રાહુલે હિંમત બતાવી છે, તેના નિર્ણયને દિલથી કરું છુ સન્માન: પ્રિયંકા ગાંધી

Congress president rahul gandhi resign priyanka gandhi vadra tweet

રાહુલ ગાંધીએ કોગ્રેંસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા પછી રાજકીય હલચલ વધી ગઇ છે. હવે ગુરુવારે સવારે તેમની બહેન અને પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલામાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ