બેઠક / ચૂંટણી પહેલા પોતાના જૂના વૉટર્સ સુધી પહોંચવા કોંગ્રેસમાં મંથન શરૂ, લઠ્ઠાકાંડ મામલે પણ વિરોધની તૈયારી

Congress OBC and minority leaders meeting today in gujarat

જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં રાજકીય હલચલ પણ વધી ગઇ છે. કોઇ પણ પક્ષ પોતાની મેળે કસર છોડવા નથી માંગતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ