રાજનીતિ / મહારાષ્ટ્રમાં 22 નવેમ્બરે સરકારનું થશે એલાન!, આજે ફરી કોંગ્રેસ-NCPની બેઠક

Congress NPC meeting delhi Maharashtra govt

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને આજે દિલ્હીમાં કોંગ્રેસ અને NCP નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શરદ પવારના ત્યાં આ બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના અહેમદ પટેલ, વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, એ.કે.એન્ટની અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ઉપસ્થિત હતા. જ્યારે NCPમાંથી પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ