વિવાદ / કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ કરી રહ્યા છે ઘરવાપસીની તૈયારી? જાહેરાતમાં મૂક્યો સીએમ રૂપાણી સાથે ફોટો 

congress mla pradyumansinh jadeja gave advertisement photo with cm rupani

છેલ્લા કેટલાક દિવસથી કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ભાજપ પ્રત્યેનો ઝુકાવ વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે એવી ચર્ચા ઉઠી રહી છે કે શું આ નેતા ભાજપમાં જોડાવાના છે? કારણ કે અગાઉ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાએલ ધારાસભ્ય ભાજપના નેતાઓના મોંફાટ વખાણ કરે છે અને જાહેરાતમાં ફોટા પણ મૂકે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ