રાજનીતિ / મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારની હાલત ખરાબ, 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામામાં પ્રથમ રાજીનામું પડ્યું

congress mla hardeep singh dang resigns from madhya pradesh assembly

મધ્યપ્રદેશના ચાર ગુમ કોંગ્રેસ ધારાસભ્યોમાંથી એક હરદીપ સિંહ ડંગે વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પોતાનું રાજીનામુ મોકલ્યું છે. પત્રમાં હરદીપ ડંગે કહ્યું કે બીજી વાર લોકોનો જનાદેશ મળવા છતા પાર્ટી દ્વારા તેમનો અનાદર કરવામાં આવી રહ્યો છે. તેઓએ પોતાના પત્રમાં કહ્યું કે કોઇપણ મંત્રી કામ કરવા માટે તૈયાર નથી કેમકે તેઓ એક ભ્રષ્ટ સરકારનો હિસ્સો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ