બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / congress mla and ex minister KR Ramesh Kumar said if you can't escape rape enjoy and have fun

કર્ણાટક / જ્યારે રેપ થવાનો જ છે ત્યારે સૂઈ રહો અને મજા લો... વિધાનસભામાં કોંગ્રેસનાં પૂર્વ મંત્રીની શરમજનક ટિપ્પણી

Mayur

Last Updated: 09:51 AM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના MLA અને પૂર્વ મંત્રી એવા KR Ramesh Kumar દ્વારા એક શરમજનક ટિપ્પણી કરવામાં આવી હતી.

  • કર્ણાટક વિધાનસભામાં વિવાદ 
  • વરિષ્ઠ ધારાસભ્ય કેઆર રમેશ કુમારે કર્યો બફાટ 
  • કહ્યું જ્યારે બળાત્કાર થવાનો જ છે ત્યારે મજા લો 

KR Ramesh Kumar નું વિવાદાસ્પદ નિવેદન 

કર્ણાટક વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કેઆર રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. 

તેમણે વિવાદ ઊભો કરતી એક ટિપ્પણી કરતા કહ્યું હતું કે 'જ્યારે બળાત્કાર થવાનો જ છે, તો સૂઈ જાઓ અને મજા કરો'.
વરસાદ અને પૂરથી થયેલા નુકસાનને લઈને વિધાનસભામાં ચર્ચા થઈ હતી. જેમાં અનેક ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના લોકોની હાલત મુકવા માંગતા હતા. 

અધ્યક્ષે શું કહ્યું?

આ સેશન દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય ઓછો હતો અને ધારાસભ્યો વિસ્તરણની વિનંતી કરી રહ્યા હતા ત્યારે તેમણે 6 વાગ્યા સુધીમાં ચર્ચા પૂરી કરવી પડી હતી.

કાગેરીએ હસીને કહ્યું કે હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા કરવી પડશે અને હા હા કરવી પડશે. બરાબર છે વાંધો નહીં. મને તો લાગે છે કે મારે પરિસ્થિતિને નિયંત્રિત કરવાનું બંધ કરવું જોઈએ અને વ્યવસ્થિત રીતે કાર્ય આગળ વધવું જોઈએ. મારે દરેકને કહેવું જોઈએ કે તમે તમારી વાત ચાલુ રાખો.

ગૃહનું કામકાજ નથી થઈ રહ્યું

તેમણે કહ્યું કે તેમની એક જ ફરિયાદ છે કે ગૃહનું કામકાજ નથી થઈ રહ્યું. પૂર્વ મંત્રી KR Ramesh Kumar (રમેશ કુમારે) દરમિયાનગીરી કરી અને કહ્યું કે એક કહેવત છે કે 'જ્યારે બળાત્કાર થવાનો જ છે ત્યારે સૂઈ જાઓ અને મજા કરો'. તમે બરાબર એ જ સ્થિતિમાં છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ