કોંગ્રેસની કઠણાઈ / આઠ વર્ષ પછી પણ કોંગ્રેસને પતનનું કારણ સમજાતું નથી, ગાંધી પરિવાર લીડરશીપ છોડી અન્યને મોકો આપે- સિબ્બલના ચાબખાં

congress leader kapil sibal gandhi family to part ways from leadership of party

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે ગાંધી પરિવાર પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે પાર્ટી નેતૃત્વમાંથી ગાંધી પરિવારને અળગા રહેવાની સલાહ પણ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ