રણનીતિ / સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસે તૈયાર કર્યો તખ્તો, આજે કોંગ્રેસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

congress  election bond sansad bjp

સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે તખ્તો તૈયાર કરી દીધો છે. કોંગ્રેસ સંસદમાં ચૂંટણી બોન્ડનો મુદ્દો ઉઠાવશે. સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદોની પણ બેઠક બોલાવી હતી. શિયાળુ સત્ર દરમિયાન સરકારને ઘેરવા અંગે રણનીતિ ઘડવામાં આવી. આ મામલે આજે સંસદમાં કોંગ્રેસ બોન્ડનો મુદ્દો ઉઠાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ