ઘમાસાણ / કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે તૂતૂ-મેંમેં : બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં હોબાળો

Congress-BJP members Uproar in Banaskantha District Panchayat ordinary meeting

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં ઉગ્ર માહોલ વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીને ઠપકો આપવાનો ઠરાવ બહુમતીથી રજૂ કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ