રાજનીતિ / મોદી સરકારને ઘેરવા માટે સોનિયા ગાંધી ઉતરશે મેદાનમાં, 30 નવેમ્બરે ભાજપની ચિંતા વધશે

congress bharat bachao rally 30 november ramlila maidan delhi

કોંગ્રેસે શનિવારે જાહેરાત કરી કે કેન્દ્રની જન વિરોધી નીતિઓ વિરૂદ્ધ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે તેના આંદોલનનું સમાપન 30 નવેમ્બર રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીની સાથે થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ