રાજનીતિ / રાહુલ ગાંધી બાદ કોણ બની શકે કોંગ્રેસ અધ્યક્ષ ? સામે આવી રહ્યા છે આ નામ

congress abuzz with names of possible successors to rahul gandhi dalit leaders like sushil kumar shinde mallikarjun kharge...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજીનામુ સાર્વજનિક થયા બાદ નવા અધ્યક્ષની શોધ તેજ થઇ ગઇ છે. પાર્ટીમાં રાહુલના સ્થાને અધ્યક્ષ  પદની જવાબદારી સંભાળવા માટે સુશીલ કુમાર શિંદે, મલ્લિકાર્જૂન ખડગે અને મુકુલ વાસનિક જેવા દલિત ચહેરાની સાથે અશોક ગહલોત જેવા ઓબીસી અને આનંદ શર્મા જેવા સવર્ણ નામ પર ચર્ચા ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ