ક્રાઇમ / લખનઉ થી દિલ્લી જતી બસમાં કંડક્ટરે મહિલા સાથે કર્યું દુષ્કર્મ, બસમાં સવાર હતા બીજા 40 યાત્રીઓ 

Conductor abuses woman on Lucknow-Delhi bus, 40 other passengers aboard

મથુરાના માંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી બસમાં મહિલાની દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના યમુના એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસમાં બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મહિલા દિલ્હીની છે અને લખનઉ બસ થી દિલ્હી આવી રહી હતી.

બ્રેકિંગ ન્યૂઝ