ઉત્તરપ્રદેશ / 26 જૂને 1 કરોડ લોકોને એક સાથે રોજગારી આપીને રેકૉર્ડ બનાવશે યોગી આદિત્યનાથ

cm yogi adityanath to create records by employing one crore people on 26 june uttar pradesh

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 જૂને એક સાથે એક કરોડ લોકોને રોજગારી આપવાનો નવો રેકૉર્ડ બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આ રોજગારી આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ