અમદાવાદ / CM રૂપાણીના હસ્તે AMCના 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

CM Vijay Rupani will launch the development works

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદમાં વિકાસ કામોનું લોકાર્પણ કરશે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનના 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ