યોગ / એક હજાર સાધુ-સંતો સાથે સ્ટેચ્યુ ઓફ યનિટી ખાતે CM રૂપાણી યોગ દિવસની કરશે ઉજવણી

CM Rupani will do yoga with thousand sainst at Statue of unity

આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે આજે રાજ્ય, દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્યમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ઉજવણી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ