નવી દિલ્હી / જાહેરાતમાં સિક્કિમને દિલ્હીનું પડોશી દેશ દર્શાવતા કેજરીવાલ ભડક્યાં, તાબડતોડ આપ્યો આ આદેશ

CM prem singh tamang sikkim delhi cm arvind kejriwal advertisement issue

કોરોના વાયરસના સંકટ વચ્ચે દિલ્હી સરકારે સમાચાર પત્રોને આપેલી જાહેરાતમાં સિક્કિમને પાડોસી દેશ બતાવવા પર રાજકારણ ગરમાયું છે. સિક્કિમ સરકારે આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. આ જાહેરાત પાછી લેવાની માગ કરી. ત્યારબાદ કેજરીવાલ સરકારે ન માત્ર જાહેરાત પાછી લીધી. પરંતું જવાબદાર અધિકારીને સસ્પેન્ડ પણ કરી દેવાયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ