બેઠક / CM મમતાએ બંગાળની વસ્તી મુજબ વેક્સિનની કરી માંગ, જુઓ PM મોદીએ શું આપ્યો જવાબ

cm mamata banerjee to meet pm modi

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે PM મોદી સાથે મુલાકાત કરવા માટે લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. PM મોદી સાથે મુલાકાત પછી CM મમતાએ પ્રેસ કોનફેરેન્સ પણ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ