રથયાત્રા-2022 / CM પટેલને કોરોના થયો હોવાથી તૂટશે રથયાત્રાની દાયકાઓ જૂની પરંપરા, કોણ કરશે પહિંદવિધિ?

CM Bhupendra Patel is corona positive who will perform pahind vidhi

રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કોરોના પોઝિટીવ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ