અમદાવાદ / કારચાલકને નંબર પ્લેટ વગર રોક્યો તો ટ્રાફિક પોલીસને આપી ધમકી, કહ્યું- 'તું અમારો નોકર છે, સસ્પેન્ડ કરાવી દઇશ'

Clashes between traffic police and car driver near Ellisbridge ahmedabad

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરનાર પોલીસ કર્મચારીઓ સાથે વાહનચાલકોની દર એકાદ-બે દિવસે બબાલ થતી હોવાની ઘટના પ્રકાશમાં આવે છે. ત્યારે બુધવારે એલિસબ્રિજ પાસે ટ્રાફિકના કોન્સ્ટેબલ તેમજ કારચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મહત્વનું છે કે કારચાલકે સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ