કાર્યવાહી / લૉકડાઉનની વચ્ચે RBIએ રદ્દ કર્યું આ બેંકનું લાયસન્સ, ખાતાધારકોને થશે મુશ્કેલી

ckp coop bank ltd rbi cancelled ckp bank licences know what about customers do

હાલમાં જ લૉકડાઉનની વચ્ચે RBI સીકેપી સહકારી બેંકનું લાયસન્સ રદ્દ કર્યું છે. મળતી માહિતી અનુસાર આ બેંકના લગભગ સવા લાખ ખાતાધારકો પર સંકટ આવી ચૂક્યું છે. સીકેપી સહકારી બેંકની નેટવર્થમાં ઘટાડો થવાના કારણે તેનું લાયસન્સ રદ્દ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ