બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / City bus stops at any place to drop passengers in Rajkot

SHORT & SIMPLE / રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર ગમે ત્યાં સ્ટોપજ માટે મારે છે બ્રેક, બાઈક ચાલકનો આબાદ બચાવ, થઈ માથાકૂટ

Dinesh

Last Updated: 09:05 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે અચાનક મુસાફરોને ઉતારવા ગમે ત્યા બ્રેક મારે છે, જે ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે

  • રાજકોટમાં સિટી બસની અસલામત સવારી
  • મુસાફરોને ઉતારવા ગમે ત્યા સિટી બસનું સ્ટોપજ
  • લોકો બસમાં જીવના જોખમે કરે છે મુસાફરી


રાજકોટમાં સિટી બસની સવારી બેફામ બની હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. મુસાફરોને ઉતારવા ગમે ત્યા સિટી બસનું સ્ટોપજ હોય તેમ ડ્રાઈવરને મનફાવે ત્યા બ્રેક મારી દે છે. લોકો બસમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યાં છે. 

સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ
રાજકોટમાં સિટી બસની સવારી બેફામ બની હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સિટી બસ જતી વખતે સર્કલ પર અચાનક જ બ્રેક મારી દીધી હતી જે ઘટનામાં એક બાઈક ચાલકનું આબાદ બચાવ થયો છે. જે ઘટનામાં બાઈક સવાર સીટી બસ અને ડિવાઈટર વચ્ચે ફસાઈ ગયો હતો. બાઈક ચાલક અને બસના ડ્રાઇવર વચ્ચે માથાકૂટ થઇ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ