લોકસભા / બોર્ડરની સુરક્ષા કરવી સરકારનું કર્તવ્ય, મણિપૂરમાં ઇનર લાઇન પરમિટ લાગૂ થશે

citizenchip amendment bill in lok sabha amit shah modi government congress opposition update

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું. લોકસભામાં જોરદાર વિરોધ વચ્ચે સોમવારે જ્યારે બિલ રજુ થયુ તો વિપક્ષ તરફથી તેના પર મતદાનની માંગ કરાઇ. જ્યારે વોટિંગ થયું તો બિલ રજૂ કરવાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા. અમિત શાહે કહ્યું કે, હું ગૃહમાં વિશ્વાસ અપાવવા માંગુ છું કે, નાગરિકતા બિલથી લોકોને ન્યાય મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ