બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cigarettes worth Rs 1.5 crore swallowed by the ground or blown up by the sky?

ભારે કરી / સવા કરોડની કિમતના સિગારેટના જથ્થાને જમીન ગળી ગઈ કે આકાશે ફૂંકી માર્યો ?

Mayur

Last Updated: 04:36 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ નજીક ડુંગરી પાસે મુંબઈથી અમદાવાદ આવી રહેલા સવા કરોડથી વધુની કિમતના સિગારેટના જથ્થાની ચોરી.

  • મસમોંઘી સિગારેટના જથ્થાની ઉઠાંતરી 
  • વલસાડના ડુંગરી પાસેની ઘટના 
  • શંકાના આધારે ટેમ્પો ચાલક-કલીનરની ધરપકડ 

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાખોની માતાની લૂંટ થાય, કે મોંઘીદાટ ગાડીનાં ચાલકને ઉતારીને ગાડી ઉઠાવી જવાય તે સમજી શકાય.પણ સિગારેટની ચોરી થાય તેની તો કલ્પના પણ ના થઇ શકે. પણ હા, સિગારેટ પણ કઈ સસ્તી નથી. મુંબઈથી અમદાવાદ આવી રહેલા સિગારેટના જથ્થાની ચોરી થયાની ફરિયાદ વલસાડ નજીક ડુંગરી ગામે નોંધાઈ છે. ચોરાયેળા સિગારેટના આ જથ્થાની બજાર કીમત 1.27 કરોડ જેટલી થવા જાય છે 


સવા કરોડની કિમતની સિગારેટ કોણે ફૂંકી મારી ? 

મુંબઈની ઇસ્ટ ઇન્ડીયા કંપનીના ટ્રાન્સપોર્ટમાં સીગારેટનો મસમોટો જથ્થો મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો.દરમિયાન વલસાડના ડુંગરી પાસે સિગારેટના 273 બોક્સ ચોરી થયાનું માલુમ પડ્યું. આ સિગારેટના તમામ બોક્સની મળીને બજાર કીમત 1.27 કરોડ જેટલી થવા જાય છે  સિગારેટ કંપનીએ વલસાડના ડુંગરી પોલીસ મથકમાં સિગારેટના બોક્સ ચોરી થયાની ફરિયાદ નોંધાવતા,શંકાના આધારે ટેમ્પો ચાલક અને કલીનરની ધરપકડ કરી છે. 
સિગારેટના 273 બોક્સ કેવી રીતે ગાયબ થઇ ગયા તે અંગે ડુંગરી પોલીસ કેસના અંકોડા મેળવી રહી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ