સાવધાન / આખો દિવસ થાક અને માથાનો દુખાવો રહેતો હોય તો હોઈ શકે છે આ બીમારી, જાણો શું કરવું

chronic fatigue syndrome and what are the symptoms

આજકાલની ખરાબ જીવનશૈલીમાં ક્યારે કઈ બીમારી શરીરમાં ઘર કરી જાય ખબર જ નથી પડતી. એવામાં સામાન્ય તકલીફો પર તો લોકો ધ્યાન જ નથી આપતા, જે આગળ જતાં વધુ ખતરનાક બની જાય છે. જેમાં ઘણીવાર થાક અને આળસ કામના ભાર અને તણાવને કારણે ફીલ થાય છે. પણ જો તમને સતત આવું લાગે અને માથાનો દુખાવો પણ થાય તો તરત ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તે ફેટીગ સિન્ડ્રોમના લક્ષણો હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ