અહેવાલ / બોડી બિલ્ડર ચિત્રેશ નટસન બન્યો Mr Universe ટાઇટલ જીતનારો પ્રથમ ભારતીય ; જુઓ તેના ફોટોઝ

Chitresh Natsan becomes the first Indian to win Mr Universe title tournament held in South Korea

દિલ્હીમાં રહેતો મલયાલી બોડી બિલ્ડર ચિત્રેશ નટસન સાઉથ કોરિયામાં યોજાનાર વર્લ્ડ બોડી બિલ્ડીંગ એન્ડ ફિઝીક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ અંતર્ગત Mr Universe ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ