સુવિધા / Tiktokને ટક્કર આપશે આ નવુ એપ, એક કલાકે એક લાખથી વધુ લોકો કરી રહ્યા છે ડાઉનલોડ, જાણો ફીચર્સ

chingari app tiktok rival crossed 5 lakh download in just some time know how it works

ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ બાદથી જ ટિકટોક એપને બૅન કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ સાથે ચીનની 59 એપને માટે ગઈકાલ રાતથી જ ભારતમાં પ્રતિબંધ મુક્યો છે. જેમાં ફેમસ એપ ટિકટોકનો પણ સમાવેશ થાય છે. ટિકટોક એપ પર પ્રતિબંધ લાગતા લોકો ચિનગારી એપને ડાઉનલોડ કરી રહ્યા છે. ચિનગારી એપ્લિકેશનમાં ટિકટોક જેવા જ ફંકશન છે. અત્યારે દર કલાકે એક લાખથી વધુ લોકો આ એપને ડાઉનલોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ