દિવાળી / મોદી સરકારનો મોટો નિર્ણય, ચીનના ફટાકડા વેંચતા કે ઉપયોગ કરતાં પકડાયા તો થશે સજા

chinese firecrackers wholesale home suppliers carrying selling or purchasing with chinese firecrackers punishable in india

કેન્દ્ર સરકારના આદેશ આપ્યો છે કે જો કોઇ વ્યક્તિ ચાઇનીઝ ફટાકડાંનો ઉપયોગ કરે અથવા વેચતો પકડાયો તો એને કસ્ટમ એક્ટ 1962 હેઠળ દંડિત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ