ધમકી / આગામી દલાઈ લામા ચીનમાંથી જ પસંદ થવા જોઈએ, ભારત દખલ ના કરે: ચીન

china says next dalai lama must be chosen within china

ચીનનું કહેવું છે કે દલાઇ લામાના ઉત્તરાધિકારીનો નિર્ણય પૂરી રીતે ચીનની અંદર જ થવો જોઇએ. ચીને ધમકી આપતા કહ્યું છે કે જો આ પ્રક્રિયામાં ભારત દખલ કરશે તો એની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ